PDF ડાઉનલોડ કરો
સરકારી વિનયન કોલેજ, કવાંટ, જી.છોટાઉદેપુર
પ્રવેશ ફોર્મ
પાસપોર્ટ
સાઇઝનો ફોટો
અહીં ચોટાડવો
પ્રતિ
આચાર્યશ્રી,
શૈક્ષણિક વર્ષ :
2026_2027
ના બી.એ. ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપવા વિનંતી....
આથી હું ખાતરી આપું છું કે, જો મને પ્રવેશ મળશે તો.........
કોલેજ-યુનિવર્સિટીના બધા જ નિયમોનું પાલન કરીશ.
દરેક તાસમાં/વર્ગમાં નિયમિત હાજરી આપીશ.
સંસ્થા-અધ્યાપક સાથેના વ્યવહારમાં શિસ્તનું પાલન કરીશ.
એન.એસ.એસ/ રમતો-ગમત / સાંસ્કૃતિક / સપ્તધારા / સી.ડબલ્યુ.ડી.સી.જેવી પ્રવૃત્તિ માં ભાગ લઈશ.
પ્રવેશ ફોર્મમાં ભરેલ બધી વિગતો સાચી છે. અન્યથા મારો પ્રવેશ રદ થવા પાત્ર છે તે સ્વીકારું છું.
વિગત
અટક
વિદ્યાર્થીનું નામ
પિતાનું નામ
ગુજરાતી
અંગ્રેજી(કેપિટલમાં)
માતાનું પૂરું નામ
૧. હાલનું સરનામું :
મૂળ વતનનું સરનામું :
૩. મોબાઈલ નં.:
ઈ-મેઈલ:
૪. આધાર કાર્ડ નં. :
૫. જન્મ તારીખ:
/
/
જન્મ સ્થળ :
રાષ્ટ્રીયતા:
૬. જાતિ :
સામાન્ય
બક્ષીપંચ
એસ.સી.
એસ.ટી
લઘુમતી
અપંગ
૭. પિતા/વાલીનો વ્યવસાય :
વાર્ષિક આવક રૂ.
પિતા/વાલીનો મોબાઈલ નં.:
૮. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જો કોઈ જગ્યાએ સવેતન પુરા/ ખંડ સમયની નોકરી કરતો/ કરતી હોય તો તેની વિગત :
વ્યવસાય :
હોદ્દો :
વ્યવસાયનું સરનામું :
૯. શૈક્ષણિક વિગતો:
પરીક્ષા
પાસ/નાપાસ
મહિનો અને વર્ષ
સીટ નંબર
મેળવેલા ગુણ
કુલ ગુણ
ટકા કે ગ્રેડ પોઈન્ટ
સેમેસ્ટર-૧
સેમેસ્ટર-૨
૧૦. એનરોલમેન્ટ નંબર :
૧૧. અન્ય બોર્ડ,કોલેજ કે યુનિવર્સિટીમાંથી પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે:-
એલીજીબીલીટી/ટ્રાન્સફર સર્ટિફિકેટ નંબર :